બિઝનેસ શરૂ કરવો છે પણ પૈસા નથી? પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ₹50 હજારથી ₹10 લાખ સુધી લોન મેળવો

Pradhan Mantri Mudra Loan Yojana

નાનું બિઝનેસ શરૂ કરવા માટે સૌથી મોટી અડચણ પૈસાની હોય છે. ઘણા યુવાનો અને નાના વેપારીઓ પાસે સારો બિઝનેસ આઈડિયા હોય છે, પરંતુ મૂડીના અભાવે તે આગળ વધી શકતા નથી. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના મોટી રાહત બની શકે છે. આ યોજના હેઠળ ₹50,000 થી લઈને ₹10 લાખ સુધીની લોન સરળ પ્રક્રિયા દ્વારા મળી … Read more