બેંક અને UPI સેવા બંધ થવા પહેલા આધાર મોબાઇલ લિંક સ્ટેટસ ચેક કરો

Verify Aadhaar mobile link

આજના સમયમાં આધાર કાર્ડ લગભગ દરેક સરકારી અને બેંકિંગ સેવાઓ માટે જરૂરી બની ગયું છે. OTP વેરિફિકેશન, બેંક એકાઉન્ટ અપડેટ, UPI, સ્કોલરશિપ, પાસપોર્ટ – બધું આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર આધારિત છે. પરંતુ ઘણા લોકોને ખબર જ નથી કે તેમનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં. જો મોબાઇલ નંબર લિંક ન હોય, … Read more