ABC ID Card બનાવ્યું નથી? હવે કોલેજ અને સ્કોલરશિપ માટે જરૂરી બન્યું – જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ABC ID Card Gujarat

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ Academic Bank of Credits એટલે કે ABC સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ઘણા કોલેજો અને યુનિવર્સિટીઓ હવે એડમિશન, પરીક્ષા ફોર્મ, સ્કોલરશિપ અને ક્રેડિટ ટ્રાન્સફર માટે ABC ID ફરજિયાત બનાવી રહી છે. જો તમે હજુ સુધી ABC ID બનાવ્યું … Read more