મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવો? સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ – PMJAY Card Online Process
PMJAY Card Online Process: આયુષ્માન કાર્ડ દ્વારા પાત્ર પરિવારોને સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં નિર્ધારિત મર્યાદા સુધી કેશલેસ સારવાર મળી શકે છે. જો તમે પણ ઘરે બેઠા અરજી કરીને કાર્ડ મેળવવા માંગો છો, તો નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનથી સમજો. આયુષ્માન યોજના શું છે Ayushman Bharat યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં છે, જે પાત્ર … Read more