બેંકિંગ એલર્ટ: ઓટો-ડેબિટ નિષ્ફળ જતા કાનૂની કાર્યવાહી થશે? જાણો હકીકત – Cheque Bounce Law

Cheque Bounce Law

Cheque Bounce Law: બેંક ખાતામાંથી EMI, લોનની કિસ્ત, SIP અથવા યુટિલિટી બિલ માટે ઓટો-ડેબિટ સેટ કરવું આજકાલ સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત ખાતામાં પૂરતો બેલેન્સ ન હોવાને કારણે ઓટો-ડેબિટ નિષ્ફળ જાય છે. આ સ્થિતિમાં લોકોમાં સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે શું માત્ર એક ઓટો-ડેબિટ ફેઈલ થવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે? ચાલો સરળ … Read more