₹30,000 સુધીની મદદ મળી શકે છે? શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ગુજરાત 2026 વિશે સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના બાળકો માટે શિક્ષણ ખર્ચ મોટો ભાર બને છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત પાત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં કેટલીક કેટેગરીમાં રૂ. 30,000 સુધીની સહાય મળવાની જોગવાઈ છે. જો તમે અથવા … Read more