પાક બચાવવાની સુવર્ણ તક 2026! Tar Fencing માટે સરકાર આપશે સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Tar Fencing Sahay Yojana 2026

ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેતીને જંગલી પ્રાણીઓ અને પશુઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા Tar Fencing Sahay Yojana 2026 શરૂ કરવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરની આસપાસ તારની વાડ (ફેન્સિંગ) બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ઘણા ખેડૂતોને ખેતરમાં ઉભેલા પાકને જંગલી પ્રાણીઓ અને પશુઓના કારણે નુકસાન … Read more