₹3,000નો FASTag વાર્ષિક પાસ ક્યાંથી મળશે? ટોલ બચાવવા માટે જાણો ખરીદવાની અને રિચાર્જ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા – FASTag Subscription Plan

FASTag Subscription Plan

FASTag Subscription Plan: ભારતમાં હાઇવે પર મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે FASTag હવે ફરજિયાત બની ગયું છે. ટોલ પ્લાઝા પર રોકાયા વગર ડિજિટલ રીતે પેમેન્ટ કરવા માટે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. હવે ચર્ચામાં છે ₹3,000નો વાર્ષિક પાસ, જેને લઈને લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું ખરેખર એવો કોઈ પાસ ઉપલબ્ધ છે? ક્યાંથી … Read more