ઘરે સોલાર પેનલ લગાવો અને કમાણી કરો! PM સુર્ય ઘર યોજનામાં મળશે મોટી સબસિડી – PM Surya Ghar Scheme

PM Surya Ghar Scheme

PM Surya Ghar Scheme: ભારત સરકારે નાગરિકોને સ્વચ્છ ઊર્જા તરફ પ્રોત્સાહિત કરવા માટે PM સુર્ય ઘર યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ, ઘરગથ્થું પેનલ સ્થાપિત કરીને, ઘરમાલિક ન માત્ર વીજળીના ખર્ચમાં બચત કરી શકે છે, પરંતુ Grid-Connected પેનલ દ્વારા વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. સાથે જ, સરકાર દ્વારા મોટી સબસિડી ઉપલબ્ધ … Read more