ગુજરાત બોર્ડ 2026: SSC હોલ ટિકિટ જાહેર, પરીક્ષા કેન્દ્ર અને સમય જાણો – Gujarat Board News

Gujarat Board News

Gujarat Board News: ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. SSC બોર્ડ પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવી છે. હવે તમામ નિયમિત અને પ્રાઇવેટ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ સમયસર મેળવી તેમાં દર્શાવેલ વિગતો ચકાસવી જરૂરી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે હોલ ટિકિટ ફરજિયાત દસ્તાવેજ છે, તેથી વિના એડમિટ … Read more