પાયલોટ બનવાનું સપનું પૈસાની અછતથી અટક્યું? અનુસૂચિત જાતિ માટે 25 લાખ સુધીની લોન યોજના ગુજરાતમાં ઉપલબ્ધ

Commercial Pilot Loan Yojana

ઘણા યુવાનોનું સપનું હોય છે કે તેઓ કોમર્શિયલ પાયલોટ બની આકાશમાં ઉડાન ભરે. પરંતુ પાયલોટ તાલીમનો ખર્ચ ખૂબ જ ઊંચો હોવાથી આ સપનું ઘણીવાર અધૂરું રહી જાય છે. ખાસ કરીને અનુસૂચિત જાતિ વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આ ખર્ચ મોટો અવરોધ બને છે. આ જ કારણસર ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે Commercial Pilot Talim Loan Yojana અમલમાં … Read more