UPI પર RuPay ક્રેડિટ કાર્ડ લિંક ન કર્યું તો મોટી તક ચૂકી જશો? જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને પેમેન્ટ કરવાની સરળ રીત
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધતું જઈ રહ્યું છે અને હવે UPI પર RuPay ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ફીચરથી તમે તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા UPI સ્કેન કરીને સીધી પેમેન્ટ કરી શકો છો. એટલે કે હવે QR કોડ સ્કેન કરો અને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો. ઘણા લોકો હજુ સુધી જાણતા નથી કે RuPay … Read more