LPG ગ્રાહકો માટે મોટો ઝટકો! હવે 21 દિવસ પહેલા બીજો ગેસ સિલિન્ડર બુક નહીં કરી શકો
દેશભરના LPG ગેસ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. LPG Cylinder Booking Rules 2026 હેઠળ ગેસ સિલિન્ડર બુકિંગ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકો પહેલો સિલિન્ડર ડિલિવરી મળ્યા પછી 21 દિવસ પહેલા બીજો સિલિન્ડર બુક કરી શકશે નહીં. આ નિર્ણયનો સીધો અસર લાખો ઘરેલુ LPG ગ્રાહકો પર પડી … Read more