નાની દુકાનદારો માટે સુવર્ણ તક! પીએમ સ્વનિધિ યોજના ફોર્મ અને લાભ વિશે વિગતવાર માહિતી – PM SVANidhi Yojana
PM SVANidhi Yojana: રસ્તા પર રેડી-પટ્ટી, લારી અથવા નાની દુકાન ચલાવતા વેપારીઓ માટે મૂડીની અછત મોટો પડકાર બને છે. ખાસ કરીને રોજિંદી વેચાણ પર આધારિત દુકાનદારોને ઓછી વ્યાજદરે લોન મળી રહે તો વ્યવસાયને મજબૂતી મળે છે. આવા નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ PM SVANidhi Yojana એક મહત્વપૂર્ણ યોજના છે, જેનાથી નાની દુકાનદારોને … Read more