10 પાસ માટે સુવર્ણ તક? India Post GDS ભરતી 2026 માં 28,740 જગ્યાઓ, પરીક્ષા વગર સીધી પસંદગી

India Post GDS Recruitment 2026

ભારતમાં સરકારી નોકરીની રાહ જોતા લાખો યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસમાં India Post GDS Recruitment 2026 હેઠળ કુલ 28,740 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થવાની માહિતી ચર્ચામાં છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ભરતીમાં લખિત પરીક્ષા લેવામાં આવતી નથી અને પસંદગી સીધી મેરિટ … Read more