PF ખાતાધારકો માટે મોટી ખુશખબર! સરકાર પરત આપશે અટવાયેલા રૂપિયા, જાણો સંપૂર્ણ માહિતી – PF Account Closed
PF Account Closed: દેશભરમાં લાખો કર્મચારીઓ એવા છે જેઓ નોકરી બદલ્યા પછી અથવા લાંબા સમયથી યોગદાન ન આપવાના કારણે તેમના પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય બની ગયા છે. આવા બંધ અથવા ઇનઓપરેટિવ એકાઉન્ટમાં કરોડો રૂપિયાની રકમ વર્ષોથી અટવાયેલી હોવાનું અંદાજ છે. હવે સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે, જેના કારણે લાખો કર્મચારીઓને તેમના ફસાયેલા … Read more