Ration Card eKYC Alert! તરત કરો e-KYC નહીં તો બંધ થઈ શકે મફત અનાજ, જાણો ઓનલાઈન પ્રક્રિયા

Ration Card eKYC Online

ભારતમાં રેશન કાર્ડ ધરાવતા કરોડો પરિવારો માટે મહત્વપૂર્ણ સૂચના બહાર આવી રહી છે. સરકાર દ્વારા હવે રેશન કાર્ડ માટે e-KYC કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો સમયસર e-KYC પૂર્ણ ન કરવામાં આવે તો ઘણા લાભાર્થીઓનું મફત અનાજ બંધ થઈ શકે છે. તેથી તમામ રેશન કાર્ડ ધારકોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી … Read more