TAT (માધ્યમિક) 2026 સિલેબસ જાહેર! તૈયારી શરૂ ન કરો તો મોડું પડી જશે, SEBએ જાહેર કર્યો સંપૂર્ણ અભ્યાસક્રમ
ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોતા હજારો ઉમેદવારો માટે મોટો અપડેટ સામે આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT (માધ્યમિક) 2026 માટેનું ઓફિશિયલ સિલેબસ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ અનેક ઉમેદવારોમાં તૈયારીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે આ પરીક્ષા માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે … Read more