શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય! BEd ની માન્યતા પર પ્રશ્ન, ITEP કોર્ષથી જ મળશે સરકારી તક? – ITEP Course

ITEP Course

ITEP Course: શિક્ષણ ક્ષેત્રમાં નવા નિયમો અને નીતિ ફેરફારોને લઈને વિદ્યાર્થીઓ અને BEd કરેલા ઉમેદવારોમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને સરકારી શાળામાં શિક્ષક ભરતી માટે ITEP કોર્ષ ફરજીયાત થવાની વાત સામે આવતાં ઘણા વિદ્યાર્થીઓમાં ગૂંચવણ ઊભી થઈ છે. શું હવે BEd અમાન્ય બની જશે? કે પછી ITEP એક અલગ માર્ગ છે? ચાલો જાણીએ સમગ્ર … Read more