મુસાફરી ખર્ચ હવે નહીં બને ભાર? શ્રમિક પરિવહન યોજના ગુજરાત 2026 થી મળશે સહાય

Shramik Parivahan Yojana Gujarat

ગુજરાતમાં બાંધકામ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે રોજગાર સ્થળે જવા-આવવાનો ખર્ચ ઘણીવાર મોટો પ્રશ્ન બની જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Gujarat Building and Other Construction Workers Welfare Board દ્વારા શ્રમિક પરિવહન યોજના અમલમાં મૂકી છે. 2026 માં પણ આ યોજના ચર્ચામાં છે કારણ કે તેમાં પાત્ર શ્રમિકોને પરિવહન ખર્ચ માટે આર્થિક સહાય … Read more