દીકરીના જન્મથી શિક્ષણ સુધી સહાય! વ્હાલી દીકરી યોજનાની વિગતવાર ગાઈડ – Vahali Dikri Yojana
Vahali Dikri Yojana: રાજ્યમાં દીકરીના સશક્તિકરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ખાસ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાતમાં દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ સુધી નાણાકીય સહાય આપવા માટે Vahali Dikri Yojana એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના ભવિષ્ય માટે આર્થિક આધાર આપે છે. વ્હાલી દીકરી … Read more